બેટદ્વારકામાં દીવાલ ધરાશાયી થતાં લોકોમાં કુતુહલ

Local | Jamnagar | 03 July, 2024 | 11:17 AM
સાંજ સમાચાર

દેવભૂમિ દ્વારકા:બેટ દ્વારકા માં ભારે વરસાદ ને લીધે બેટ દ્વારકામાં આવેલ પાર્કિંગ દીવાલ ધરાસાયી થઈ પાર્કિંગ દીવાલમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાંની શંકા સુદર્શન સેતુ બનાવનાર કંપનીના કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારી નીતિ સામે આવી છે.પહેલા જ વરસાદમાં બેટ દ્વારકામાં આવેલ યાત્રિકો માટે કાર પાર્કિંગની દીવાલ ધરાસાયી સદ્નસીબે કોઈ જાન હાનિ નહિ પણ પહેલા જ વરસાદમાં દીવાલ ધરાશાયી થતા લોકોમાં કુતુહલ અને પ્રસ્ન કે બ્રિજનૂં શુ થશે?

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj