(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 3
સુરેન્દ્રનગર શહેરમાં ગુના શોધક શાખામાં અનેક ગુનાઓ ડીટેઇન કરવામાં જેનો મોટામાં મોટો સહયોગ રહ્યો હતો અને જેના થકી અને ગુનાઓ મોટા મોટા ડીટેઇન થયા હતા એવા જયદીપભાઇ કે રાવલ વય મર્યાદા ના કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસવાળા ડો ગીરીશ પંડ્યા ડીવાયએસપી વીપી જાડેજા અને અનેક પોલીસ ખાતાના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં તેમની કામગીરી અને તેમને કરેલા પોલીસ તંત્ર દ્વારા કામગીરી બિરદાઓમાં આવી હતી ત્યારે તેમને પોતાની ફરજ દરમ્યાન તેમને માત્ર ડીએસપી ઓફિસ અને તેની શાખાઓમાં જ પોતાની કારકિર્દી અને નોકરી કરી હતી અને પોતે પણ કુશળ અને મિલન સાર સ્વભાવ ધરાવતા હોવાના કારણે તેમનું પોલીસ તંત્રમાં પણ માન અને સન્માન હતું.
ત્યારે તેઓ પોતાની ફરજ દરમિયાન અનેક ગુનાઓ ડીટેઇન કરવાના કામગીરી તેમને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ આપી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા જ્યારે તેમને પોતાની કામગીરી 500 થી વધુ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા હતા ત્યારે તેઓ પરત દરમિયાન હાલમાં નિવૃત્ત થતા તેમના ફરજમાં તેમના સહભાગી બનેલા તેમના પત્ની માયાબેન રાવલ તેમજ તેમના માતૃશ્રી સુશીલાબેન અને બહેન શ્રી જાગૃતિબેન તેમજ તેમની દીકરીઓ તૃષા ગુંજન કુમાર પ્રાતી ખંજન કુમાર અને આરતી સહિતના પરિવારજનોનો પણ તેમની ફરજ દરમિયાનમાં નાની મોટી તકલીફો ધ્યાનમાં લઈને તેમને પણ જયદીપભાઇ રાવલને નોકરી દરમિયાન પૂરતો સાત સહકાર આપ્યો હતો
જેમને નિવૃત્ત થતા તેમના પરિવારની પણ આંખોમાં હર્ષના આંસુ થી છલકાઈ ગઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ડો ગીરીશ પંડ્યા દ્વારા પણ તેમની કારકિર્દીને બીર દાવામાં આવી હતી અને તેમને તેમની ફરજ દરમિયાન જયદીપભાઇ રાવલે જ્યારે જ્યારે પોલીસ તંત્રમાં મોટી ઘટના બને ત્યારે રાત કે દિવસ જોયા વગર પોતે નોકરી ઉપર સજાગ રહ્યા છે.
તેમની કામગીરીને કાબિલર દાંત દેવી પડે એવી એમની કામગીરી રહી છે ત્યારે તેઓ નિવૃત્ત થયા છે ત્યારે તેમની કારકિર્દી અને કામગીરી સાથો સાથ રીટાયર્ડ થતાં તેમનું આરોગ્ય અને જીવન પરિવારે માહોલ સાથે સુખમય બને તેવી આ તકે ડીએસપી સાહેબ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે તેમના નિવૃત્તિ અને સન્માન સમારંભ અને વિદાયમાં આપવા બદલ માયાબેન રાવળ દ્વારા આભાર વિધિ કરી અને સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy