ધોરાજી,તા.3
(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
જામકંડોરણા તાલુકા યુવા ભાજપનાં મહામંત્રી સુભાષસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે જામકંડોરણા તાલુકા યુવા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી એવા સુભાષસિંહ જાડેજા (પીલુભા)ના જન્મદિવસની સેવાકીય પ્રવૃતી કરી ઉજવણી કરવામાં આવશે.
આ તકે રાજકીય આગેવાનો, મીત્રો, સ્નેહીજનો, સંબંધીઓ સહીતના લોકો જન્મદિવસ નીમીતે શુભેચ્છા પાઠવશે.આ તકે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ચંદુભા ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, મિલનસિંહ જાડેજા, કુલદિપસિંહ ચુડાસમા, જીતુભાઈ ગોંડલીયા, યુવા ભાજપ પ્રમુખ દીલીપભાઈ કથીરીયા સહીતના લોકો જન્મદિવસ નીમીતે શુભેચ્છાનો વરસાદ વરસાવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy