ગંગાદશેરાએ હરિદ્વારમાં લાખો શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી

India, Dharmik | 17 June, 2024 | 10:22 AM
સાંજ સમાચાર

ગંગા દશેરા પર્વે પવિત્ર સ્નાનનો મહિમા છે. આ પ્રસંગે ગઈકાલે એકલા હરિદ્વારમાં જ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી.

ગંગા ઘાટ પર દેશભરમાંથી માનવનો મહેરામણ ઉમટયો હતો. ગંગા દશેરા સ્નાન માટે શ્રદ્ધાળુઓ શનિવારથી જ હરિદ્વાર પહોંચવા લાગ્યા હતા.

રવિવારે વહેલી સવારે જ હર કી પૌડી પર સ્નાનની શરૂઆત થઈ ગઈ હતી, જે સાંજ સુધી ચાલી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj