વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું અને તેની ડેડબોડીને વાંકાનેર સિવિલે લઈને આવ્યા હતા. અને વાકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના વાલી વારસને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે. જો કે, હજુ સુધી તેના વાલી વરસ મળી આવેલ નથી .
જેથી મૃત્યુ પામેલ યુવાન આશરે 30 થી 35 વર્ષનો હોવાનું પ્રાથમિક અનુમાન છે અને તેના જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં ગઊગઞ અને હિન્દીમાં નેનુસિંહ તથા ત્રિશુલ આકારની ડિઝાઇન અને જમણા હાથના પોચા પર ઓમ ત્રાજવાથી ત્રોફાયેલ છે તેમજ કાળા કલરના ટીશર્ટ બ્લુ કલરનું નાઈટ ડ્રેસ પેન્ટ પેરેલ છે વધુ તપાસ એ.એસ.આઇ. જે.કે. અઘારા ચલાવી રહ્યા છે
(તસ્વીર: જિગ્નેશ ભટ્ટ )
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy