કોર્પોરેશન એમ્પ્લોઇઝ ક્રેડિટ સોસાયટીનાં હોદ્દેેદારોની બિનહરીફ વરણી

Local | Jamnagar | 03 July, 2024 | 02:19 PM
સાંજ સમાચાર

જામનગર તા.3: 
જામનગર  કોર્પોરેશન  એમ્પ્લોઇઝ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના વર્ષ 2024 - 25 ના હોદ્દેદારો ની સર્વનુંમતે વરણી કરવામાં આવી છે. 
 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ કેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. ની ગત તા.29/06/2024 નાં રોજ કારોબારી ની મીટીંગ યોજાઈ હતી. જેમાં વર્ષ 2024 - 25 હોદેદારો ની  સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.  જેમા પ્રમુખ  નિલેષકુમાર એમ. ભટ્ટ , ઉપ પ્રમુખ  તરીકે  રાજેન્દ્રકુમાર બી. નિનામા.અને  મંત્રી તરીકે  પુંજાભાઈ એલ. ખાટા ની વરણી કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj