સુરેન્દ્રનગરમાં જૈન સોશયલ ગ્રુપ સિલ્વર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Local | Surendaranagar | 03 July, 2024 | 01:12 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.3
જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આયોજીત તેમજ અક્ષત હિરેનભાઈ પરીખના જન્મ દિવસ અને આત્મશ્રેયાર્થે તેમજ દાતા શ્રીમતી રિદ્ધિબેન હિરેનભાઈ પરીખના સહયોગ થી તા.14ને રવિવારના રોજ રોજ રોટરી ક્લબ હોલ સુરેન્દ્રનગર ખાતે  મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

યુવાઓને આ કેમ્પમાં રક્તદાન થકી કોઈને જીવનદાન આપવામાં ઉપયોગી થવા અપીલ કરવામાં આવેલ છે. આ સેવાકીય કાર્ય માં જોડવા બારકોડ થકી રજીસ્ટ્રેશન કરવા અપીલ કરવામાં આવેલ છે.

આ અંગે વધુ માહિતી માટે કૃણાલભાઈ મેહતા મો. 92283 30003, ગુંજન સંઘવી મો. 94081 10762, અલ્પેશભાઈ દેસાઈ મો. 97277 56564, શ્રેણિકભાઈ શાહ મો. 97233 30372 અને સંજયભાઈ સંઘવી મો. 93777 10075 સાથે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj