માધવપુર (ઘેડ) તા.3
માધવપુર (ઘેડ)માં ભારે વરસાદના કારણે પંચાયત કચેરીની ઈમારતમાં પાણી ઘુસી જતા પંચાયતના રેકોર્ડ સલામત રહે તે માટે કેશુભાઈ ખીમાભાઈ માવદીયાએ પોરબંદર જીલ્લા અધિકારી સમક્ષ રજુઆત કરી છે.
કેશુભાઈ માવદીયાની રજૂઆતના પગલે જીલ્લા પંચાયતના અધિકારીએ માધવપુર (ઘેડ)ના તલાટી કમ મંત્રીને તપાસ કરીને રીપોર્ટ આપવાની સૂચના આપવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy