જામનગરમાં જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા 6 જુલાઈ સુધી બંધ રહેશે

Local | Jamnagar | 03 July, 2024 | 02:21 PM
સાંજ સમાચાર

જામનગર તા.3

જામનગરમાં પીડીએસ- રેશનકાર્ડની લગત સિસ્ટમ માઈગ્રેટ/ મેઈન્ટેનેસ હેઠળ હોવાથી પીડીએસ- રેશનકાર્ડની લગત તમામ સેવાઓ અને વ્યાજબી ભાવની દુકાનોથી જાહેર વિતરણ વ્યવસ્થા આગામી તારીખ 06/07/2024 ના સમયગાળા સુધી બંધ રહેશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj