રીટાયર્ડ થનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ પીએસઆઇ એ.વી. વણકર, એરપોર્ટ સિક્યુરિટી, એએસઆઇ બાબુલાલ રામલાલ પાંડોર, ધ્રોલ પો.સ્ટે., એએસઆઇ પુષ્પાબેન રામસીંગભાઈ ગામીત, પોલીસ હેડ ક્વાર્ટર, એએસઆઇ નરેન્દ્રભાઈ ડાયાલાલ બોખાણી, જિલ્લા એલઆઇબી, એએસઆઇ નિલેશભાઈ ચંદુલાલ પંડ્યા, લાલપુર પો.સ્ટે., હેડ કોન્સ્ટેબલ મુળુભાઈ પરબતભાઈ ગોરાણીયા, સીટી બી ડીવી., હેડ કોન્સ્ટેબલ ઓસમાણભાઈ નૂરમામદભાઈ ડોડાપુત્રા, પોલીસ હેડ ક્વાર્ટર, હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજા, સીટી બી ડીવી. જામનગર વાળાઓનો વિદાય સમારંભ મહે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું.
(તસ્વીર: હિતેષ મકવાણા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy