કાલે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો ઇક્વિટી શેર્સનો આઈપીઓ ખુલશે

Local | Rajkot | 02 July, 2024 | 04:28 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (કંપની) આવતીકાલ તા.3 ને બુધવારના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ (ઓફર) ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે આજે તા.2 ને મંગળવારના  કામકાજના એક દિવસ પહેલા રહેશે.

બિડ/ઓફર બંધ થવાની તા. 5 જુલાઈને શુક્રવાર રહેશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 960થી રૂ. 1,008 રહેશે. બિડ્સ લઘુતમ 14 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 14 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.એમક્યોર ફામાસ્યુટિકલ્સ લિમિટેડ (કંપની)ના પ્રત્યેક રૂ।0ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના આઇપીઓ જેમાં પ્રત્યેક રૂ। 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રે

શ ઇશ્યૂ, જેનું મૂલ્ય કંપની દ્વારા રૂ। 8,000,00 મિલિયન સુધીનું થાય છે અને પ્રત્યેક રૂ। 10ની ફેસ વેલ્યુના 11,428,838 ઇક્વિટી શેર્સ સુધીની ઓફર ફોર સેલ જેમાં સતીશ રમણલાલ મહેતા દ્વારા પ્રત્યેક રૂ। 10ની ફેસ વેલ્યુના 4,20,000 ઇક્વિટી શેર્સ, નમિતા વિકાસ થાપર દ્વારા પ્રત્યેક રૂ।0ની ફેસ વેલ્યુના 12,68,600 ઇક્વિટી શેર્સ, સમિત સતીશ મહેતા દ્વારા પ્રત્યેક રૂ।.10ની ફેસ વેલ્યુના 10,000 સુધીના ઇક્વિટી શેર્સ અને સુનીલ રજનીકાંત મહેતા દ્વારા પ્રત્યેક રૂ।.10ની ફેસ વેલ્યુના 40,000 સુધીના ઇક્વિટી શેર્સ તથા બીસી ઇન્વેસ્ટમેન્ટ્સ 5 લિમિટેડ દ્વારા પ્રત્યેક રૂ।.10ની ફેસ વેલ્યુના 72,34,085 ઇક્વિટી શેર્સ, આરએચપીના એનેકક્સ્ચર એ હેઠળ નક્કી કરાયેલા પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા પ્રત્યેક રૂ। .10ની ફેસ વેલ્યુના 13,42,586 ઇક્વિટી શેર્સ, અરૂણકુમાર પુરષોત્તમલાલ ખન્ના દ્વારા પ્રત્યેક રૂ।.10ની ફેસ વેલ્યુના 3,00,00 સુધીના ઇક્વિટી શેર્સ અને આરએચપીના એનેકસ્યર હેઠળ નક્કી કરાયેલા અન્ય સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા પ્રત્યેક રૂ। 10ની ફેસ વેલ્યુના 8,13,568 ઇક્વિટી શેર્સ અને પ્રમોટર સેલિગ શેરહોલ્ડર્સ, પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ, ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર દરેકલ અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહાલ્ડર્સ સાથે સેલિંગ શેરહોલ્ડર્સ તિથા સેલિંગ શેરહોલ્ડર તરીકે દરેક વ્યક્તિ તથા સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા પ્રત્યેક રૂ।0ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની આવી ઓફર ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj