અમરેલી, તા.3
અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અમરેલી જીલ્લાના બાહોશ નિષ્ઠાવાન અને ઉત્સાહી અને નિડર એવા પ્રમુખ વિશાલભાઈ,ગમનભાઈ સોઢાની રાષ્ટ્રીય કક્ષાનું રઘુવંશી સંગઠન એવુ રઘુવંશી ક્રાંતી મંચ(આર.કે.એમ)ના સૌરાષ્ટ્ર વિભાગના ઉપપ્રમુખ તરીકેની વરાંગી રઘુવંશી ક્રાંતી મંચના સન્માનનિય પ્રમુખ ડો.ધર્મેશઠક્કર અને સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રમુખ શ્રીમતી સોનલબેન વસાણીઅને વરીષ્ઠ ઉપપ્રમુખ મહેશભાઈનગદીયાએ વરણીની જાહેરાત કરતા સૌરાષ્ટ્ર ભરના રઘુવંશીઓમાં રીતસરની હરખની હેલી ચડી છે. અને સૌરાષ્ટ્રભરના રઘુવંશી શ્રેષ્ઠીઓ દ્વારા રઘુવંશી ક્રાંતીમંચના નવનિયુકત ઉપપ્રમુખ વિશાલભાઈ સોઢા ઉપર અભિનંદનનો ધોધ વરસી રહૃો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy