મોરબી જીલ્લામાં લોકો ખોવાઈ કે પડી ગયેલ મોબાઈલ શોધીને મૂળ માલિકોને પાછા આપવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત 1.20 લાખની કિંમતના 7 મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પાછા આપવામાં આવ્યા છે હાલમાં ડીવાયએસપી એચ.એસ.સારડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.એ. ભરગા અને પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે જુદાજુદા 7 લોકોના 1.20 લાખના મોબાઈલ ફોન લોકોને શોધીને આપવામાં આવેલ છે.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy