નવી દિલ્હી, તા. 22
નવી દિલ્હી, એનસીઆર અને પશ્ચિમ યુ.પી.ના ઘણા શહેરોમાં આજથી સીએનજી મોંઘુ થયું છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લી. કંપનીએ આજે સવારે 6 વાગ્યાથી પ્રતિ કિલો રૂા.1નો ભાવ વધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી.
કંપનીએ આ અગાઉ તા.7 માર્ચના રોજ પ્રતિ કિલો રૂા.અઢી ભાવ ઘટાડયો હતો. દિલ્હીમાં હવે આ નવો ભાવ રૂા.75.09, નોઇડામાં 79.70 અને ગાઝીયાબાદમાં 79.70 ભાવ થયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy