ટીપીઓ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા કરોડો રૂપિયાની રોકડ રકમ અને સોનું મળી આવ્યા

Video | 02 July, 2024 | 06:49 PM
સાંજ સમાચાર

#video ટીપીઓ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા કરોડો રૂપિયાની રોકડ રકમ અને સોનું મળી આવ્યા

રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે એસીબીની તપાસ : ભ્રષ્ટ સાગઠીયાની ઓફિસમાંથી કરોડોનો રૂપિયાની રોકડ રકમ મળી આવી : 150 ફૂટ રિંગરોડ પર આવેલ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા રૂપિયા 5 કરોડની રોકડ રકમ હાથ લાગી : રોકડ રકમ ઉપરાંત એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું : એસીબી તપાસ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી પુરી શક્યતા #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj