રાજકોટ : ત્રંબા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ રૂમના બદલે ખુલ્લી લોબીમાં અભ્યાસ કરવા મજબૂર

Video | 02 July, 2024 | 06:51 PM
સાંજ સમાચાર

 

#video રાજકોટ : ત્રંબા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ રૂમના બદલે ખુલ્લી લોબીમાં અભ્યાસ કરવા મજબૂર...જુઓ વિડિઓ...

તંત્રના વાંકે નિર્દોષ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન : ત્રંબા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ રૂમના બદલે ખુલ્લી લોબીમાં અભ્યાસ કરવા મજબૂર : 8 ધોરણ વચ્ચે માત્ર બે જ ક્લાસ અભ્યાસ કરે છે : તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ જૂની સ્કૂલ તોડી પડાઈ #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj