#video શહેરમાં બીએસએનએલ ઓફિસ ખાતે પડતર માંગોને લઈને પેન્શનર્સ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન...જુઓ વિડિઓ...
રાજકોટના જ્યુબીલીબાગ ટેલીફોન એક્સચેન્જ પાસે આજે પેન્શનર એસોસિએશન દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને દેખાવ અને સૂત્રોચ્ચાર : BSNL અને MTNL-11 કર્મચારીઓને તથા પેન્શનરોને નવા પગાર પંચનો લાભ મળતો ન હોય તે મુદ્દે નારાજગી ફેલાયેલ છે : આ બાબતે કર્મચારીઓ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે : કેન્દ્ર સરકારની બેવડી નીતિના કારણે જ્યુબેલીબાગ પાસે આવેલ ટેલીફોન એક્સચેન્જના ગેટ ખાતે પેન્શનરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા : રાજકોટ સહિત દેશભરના ટેલિકોમ કર્મચારીઓ દ્વારા ડિમાન્ડ-ડેની ઉજવણી કરવામાં આવી : જોઈન્ટ ફોરમ ઓફ BSNL -MTNL પેન્શનર્સ એસોસિએશન દ્વારા ગુજરાતના ચીફ જનરલ મેનેજરને વિસ્તૃત આવેદનપત્ર અપાયું : એસોસિએશન દ્વારા રાજકોટ BSNLના પ્રિન્સિપાલ જનરલ મેનેજને લાંબા સમયથી પેન્ડિંગ પગાર પંચ, પેન્શન રિવિઝન, ૨૦૧૭થી ૧૫ ટકા ફ્ટિમેન્ટ આપવા સહિતની માગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું #rajkot #sanjsamachar
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy