રાજકોટમાં હાઇપ્રોફાઇલ ભાસ્કર - પરેશ અપહરણકાંડમાં 24 વર્ષ બાદ ચાર્જશિટ ફ્રેમ...જુઓ વિડિઓ...

Video | 02 July, 2024 | 06:52 PM
સાંજ સમાચાર

 

#video રાજકોટમાં હાઇપ્રોફાઇલ ભાસ્કર - પરેશ અપહરણકાંડમાં 24 વર્ષ બાદ ચાર્જશિટ ફ્રેમ

રાજકોટ જિલ્લા કૉર્ટમાં ભાસ્કર - પરેશની જુબાની લેવાઈ - બંને એ કહ્યુ - અમે આરોપીઓને મોઢા કે નામથી ઓળખતા નથી, વર્ષો જૂના કેસના નિકાલ માટે ડે ટુ ડે કેસ ચાલશે : 30 આરોપીઓ સામે કોર્ટની ટ્રાયલ શરૂ #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj