રાજકોટ : દારૂની મહેફીલમાં બોલાચાલી થયા બાદ મિત્ર એ જ પથ્થરના ધા ઝીંકી મિત્રની હત્યા કરી

Video | 03 July, 2024 | 07:04 PM
સાંજ સમાચાર

 

#video રાજકોટ : દારૂની મહેફીલમાં બોલાચાલી થયા બાદ મિત્ર એ જ પથ્થરના ધા ઝીંકી મિત્રની હત્યા કરી

રૈયાધાર વિસ્તારમાં ભંગારના ધંધાર્થીનું માથું છુંદી હત્યા કરાઈ હતી : દારૂની મહેફીલમાં બોલાચાલી થયા બાદ મિત્ર એ જ પથ્થરના ધા ઝીંકી પતાવી દીધાનો ખુલાસો : શાકભાજીની રેકડી ચલાવતો અજય હત્યા નીપજાવી રાધનપુર તરફ ભાગી ગયો હતો : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવીના આધારે ઓળખ મેળવી આરોપીની કરાઈ ધરપકડ #sanjsamachar #rajkot #crime #crimenews

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj