બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં સાત આરોપીઓને ઉમ્ર કેદ

India | 29 March, 2024 | 04:56 PM
સાંજ સમાચાર

ઉત્તર પ્રદેશના બહુજન સમાજ પક્ષના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં સંડોવાયેલા 3 શુટર ફરહાન, આબીદ અને અબ્દુલને લખનૌની ટ્રાયલ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ ત્રણેય શુટર ગત વર્ષે હત્યા કરાયેલા માફીયા ડોન અતીક અહેમદ ગેંગના છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj