SME IPOના લિસ્ટીંગ પર નિયંત્રણ: 90 ટકાથી વધુ ઉંચા ભાવે લિસ્ટીંગ નહીં થઈ શકે

Business | 04 July, 2024 | 04:51 PM
ઈન્વેસ્ટરો માટે આંચકાજનક નિર્ણય: એનએસઈની જાહેરાત
સાંજ સમાચાર

શેરબજારમાં તેજીના પ્રવર્તમાન દોરમાં આઈપીઓની બોલબાલા છે. એસએમઈ આઈપીઓમાં તો અનેકગણા ભરણા થાય છે અને લીસ્ટીંગ વખતે ભાવ પણ ડબલ કે તેનાથી પણ વધુ ઉંચા રહેતા હોય છે. તેવા સમયે નેશનલ એક એકસચેંજે લીસ્ટીંગ ભાવ પર અંકુશ મુકવાનો નિર્ણય લીધો છે. 

ઓપનીંગમાં ઈસ્યુ કિંમત કરતા મહતમ 90 ટકા ઉંચો ભાવ રહી શકશે. માત્ર એસએમઈ આઈપીઓને આ નિયમ લાગુ પડશે. આજથી તાત્કાલીક અસરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj