સુરજકરાડી ગામે યુવકે ગળાફાંસો ખાધો

Local | Jamnagar | 17 June, 2024 | 02:49 PM
સાંજ સમાચાર

મીઠાપુર,તા.17
દેવભૂમિ દ્વારકાના -સુજકરાડીગામના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 25, વર્ષનો યુવક નયન નાનજીભાઈ સિંગરખીયા દ્વારા કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું આગળની તપાસ મીઠાપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
  (તસ્વીર -કમલેશ આર.પારેખ મીઠાપુર)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj