ધોરાજી,તા.7
રાજયની જાગૃત જનતાએ લોકસભા-2024ની ચુંટણી ઉચા હીટવેવનાં પારા વચ્ચે પણ 55 થી 60 ટકા જેટલું મતદાન કરીને લોકશાહીનાં પર્વને ઉમળકાભેર ઉજવ્યો હતો. લોકશાહીનાં પર્વને ધમાકાભેર ઉજવવા બદલ જાગૃત જનતાને રાજકોટ જિલ્લાનાં આમ આદમી પાર્ટીનાં મંત્રી અને ધોરાજી શહેરનાં ઈન્ચાર્જ કાંતીલાલ સોંદરવાએ આભાર માન્યો હતો અને ગુજરાતનાં ઈન્ડિયા ગઠબંધનનાં લોકસભાનાં ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા માટે જનતાને અભિનંદન પાઠવેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy