સુરેન્દ્રનગર જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 40.93 ટકા મતદાન

Lok Sabha Election 2024 | Surendaranagar | 07 May, 2024 | 05:31 PM
સૌથી વધુ દસાડા મત વિસ્તારમાં 44.27 ટકા મતો પડયા
સાંજ સમાચાર

વઢવાણ, તા. 7
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. બપોરે 03 કલાક સુધીમાં જિલ્લામાં 40.93 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન દસાડા વિધાનસભા મતવિસ્તારમાં 44.27 ટકા અને સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં 37.83 ટકા નોંધાયું છે. અન્ય વિધાનસભા મતવિસ્તાર જોઈએ તો વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં 43.61 ટકા, લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં 38.18 ટકા, વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં 41.04 ટકા, ચોટીલા વિધાનસભા મતવિસ્તારમાં 42.42 ટકા અને ધ્રાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં 39.43 ટકા મતદાનની ટકાવારી નોંધાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj