જેતપુર,તા.8
જેતપુર મતવિસ્તારમાં ગહી કાલે સવાર થી સાજે 6વાગ્યે સુધી મા 51.24 ટકા મતદાન થયું હતું સવાર થી દરેક બૂથો પર મતદારો નો ઘસારો રહ્યો હતો જેમ હીટવેવ ની અસર થતાં મતદાન મા નિરસતા દેખાવા લાગી હતી મતદાન ના દિવસે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂવરક મતદાન થયું હતું.
જયારે ધોરાજી રોડ પર આવેલ જાગૃતિ નગર વિસ્તારમાં આવેલ શાળા નં 11 . ખાતે જેતપુર ના પી. જી. વી. સી એલ ના નિવૂરત કર્મચારી જશવંતસિંહ જાડેજા જે પથારી વસ હોવા થી એમબૂયલેનસ મા લાવી અને સટેચર પર લાવી અને મતદાન કર્યું હતું અને રાષ્ટ્રીય પ્રેત પોતાની ફરજ બજાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy