જામનગર,તા.28
જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા કૃપા ચાલુ રહી હતી.જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ખરેડીમાં 8 ઇંચ નોંધાયો હતો.જ્યારે ધ્રોલ તાલુકાના લતીપુર વિસ્તાર કોળો ધાકોર રહ્યો છે.અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે.ત્યારે લતીપુરના ખેડૂતો વરસાદની રાહ ચાતક નજરે જોઈ રહયા છે.
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પી.એચ.સી નોંધાયેલ વરસાદ ઉપર એક નજર કરીએ તો જામનગર તાલુકામાં વસઈમાં 14 મીમી,મોટી ભલસાણમાં 6 મીમી, લાખા બાવળમાં આઠમીમી,દરેડમાં બે મીમી વરસાદ નોંધાયો છે .
જ્યારે જોડિયા તાલુકાના હડીયાણામાં 14મીમી, બાલંભામાં 10 મિમી અને પીઠડમાં 12 મીમી વરસાદ નોંધાયો છે તાલુલલજામજોધપુર તાલુકાના સમાણામાં છ મિમીનીઇં વાત કર્યા માં પાંચ મિનિટ જ્યારે ધારપુર તાલુકાના પડાણા પાંચ મિ હરીપરમાં સાતમી વરસાદ છે.
તાલુકાની અંદર વરસાદની વાત કરીએ તો કાલાવડ તાલુકામાં નીકાવામાં 28મીમી ખરેડીમાં 16 મિમી, નવા ગામમાં 22 મિમી,પાંચ દેવડામાં 32 મિમી,મોટા વડાળામાં 10 મિમી, વરસાદ થવાની લઈને નદી નાળાઓ ની પરિસ્થિતિ સર્જાઇ હતી અને ખેડૂતો વાવણીના કાર્યો શરૂ કરી દીધા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy