રાજકોટ,તા.29
મુળ વતન બોટાદના છેલ્લા 45 વર્ષથી મુંબઈમાં સ્થાયી થયેલા ડોમ્બીવલી મોઢ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને ઓલ ઈન્ડીયા મોઢ વણીક સમાજ મુંબઈના પ્રમુખ યોગેશભાઈ વ્રજલાલભાઈ શાહનો આજે 60 મો જન્મ દિવસ છે.
હાલ સ્વામી નારાયણ મંદિર ડોમ્બીવલીમાં 34 વર્ષથી સેવા આપે છે અને છેલ્લા 20 વર્ષ ટ્રસ્ટી છે, વૈશ્વીક મોઢ પરિવાર મુંબઈના કારોબારી મેમ્બર, હરિ એજયુકેશન ટ્રસ્ટ - ડોમ્બીવલીમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, યોગેશભાઈ વી. શાહને મો.9820ર 62932 પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy