જસદણમાં વોર્ડ નં.2 માં આવેલ મફતીયાપરા બુથ નં.123 માં રહેતા ગીતાબેન ધનજીભાઈ સાસકીયા નામના કેન્સરગ્રસ્ત મહિલા મતદાન મથકે પહોંચ્યા હતા અને વ્હીલચેરમાં આવીને હરખભેર મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા આપી હતી.
(તસ્વીર : ધર્મેશ કલ્યાણી-જસદણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy