રાજકોટ,તા.8
મહાન લોકશાહી પર્વની ઉજવણી નિમિતે અને લોકશાહી મૂલ્યોની જાળવણી માટે રાજકોટ લોકસભાની બેઠક ઉપર જાગૃત મતદારો યશવંત જનાણી અને એચ. એ. નકાણીએ પ્રથમ મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ બજાવેલ.સમાજ સેવા સંગઠક યશવંત જનાણીએ વોર્ડ નં. 10 ના આત્મીય કોલેજના બુથ ઉપર પ્રથમ મતદાન કરેલ. આ તકે પ્રિસાઈડીંગ ઓફીસર દ્વારા પ્રથમ મતદાન કરવા બદલ યશવંત જનાણીનું બુકે આપીને સન્માન કરવામાં આવ્યુ હતું. શૈક્ષણિક અગ્રણી એચ. એ. નકાણીએ વોર્ડ નં. 16 ના પ્રાથમીક શાળા નં. 80 ઉપર મતદાન કરેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy