ચોમાસાના વરસાદમાં ભ્રષ્ટાચારના એક પછી એક કિસ્સા ખુલ્લા પડી રહ્યા હોય તેમ બિહારમાં વધુ એક પુલ તૂટી પડયો હતો. માત્ર 15 જ દિવસમાં પુલ ભાંગી ગયાની ચોથી ઘટના છે.
રાજયના કિશનગંજ જીલ્લામાં કનકાઈ નદીને મહાનંદા નદી સાથે જોડતી સહાયક નદી પર આ પુલ બાંધવામાં આવ્યો હતો તેના કટકા થયા હતા.ગત સપ્તાહમાં પણ ત્રણ પુલ તૂટી ગયા હતા જે પૈકી એકનું તો ઉદઘાટન પણ બાકી હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy