મતદારોને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સવિશેષ બુથ પણ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં ટંકારાનાં ભૂતકોટડા ગામે આવેલ બુથનું સંચાલન દિવ્યાંગો દ્વારા કરવામા આવ્યું હતું. દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ અન્ય લોકોને મતદાન કરવા માટે સહયોગ આ સમગ્ર સંચાલન દિવ્યાંગ કરતા હોવાથી મતદારોમાં પણ મતદાન માટેની પ્રેરણા મળી હતી. દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy