(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.6
લોકસભા ચૂંટણી-2024માં ભાવનગર જિલ્લામાં ચૂંટણી ફરજ પરના ફિલ્ડ ડયુટી સ્ટાફને તડકા સામે રક્ષણ મળે તે માટે 3500 જેટલી ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ચુંટણી ફરજ ઉપરના ફિલ્ડ સ્ટાફ જેવા કે, બી.એલ.ઓ., એફ.એસ.ટી., વી.એસ.ટી., એસ.એસ.ટી, અને એસ.ઓ. ને અવસર લોગો સાથેની ટોપી ફાળવવામાં આવેલ છે.
ભાવનગર ચૂંટણી શાખામાંથી જિલ્લાના એ.આર.ઓ. મારફત આ ટોપીઓનું વિતરણ કરવામાં આવનાર છે. ચૂંટણી ફરજ પરના ફિલ્ડ સ્ટાફને તડકા સામે રક્ષણ મેળવી શકે તે માટે બી.એલ.ઓ., એફ.એસ.ટી., વી.એસ.ટી., એસ.એસ.ટી, અને એસ.ઓ. ને વિતરણ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy