આજે સામાકાંઠે પણ મતદાન માટેની અનોખી જાગૃતિ જોવા મળી હતી. ઇમીટેશનના ધંધાર્થી રમણીકભાઇ નારણભાઇ બોરસદીયાને બિમારી સબબ બેડ રેસ્ટ હોવા છતાં તેઓ એમ્બ્યુલન્સ મારફત મત આપવા શાળા નં. 72 52 પહોંચ્યા હતા. ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ અને ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી. સીનીયર મતદારે તમામ લોકોને 100 ટકા મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy