બોટાદ પાલિકાના શ્રમયોગી કર્મચારીઓની મતદાન કરવા કાલની રજા મંજુર કરાઈ

Lok Sabha Election 2024 | Botad | 06 May, 2024 | 11:17 AM
સાંજ સમાચાર

(દિનેશ બગડીયા)
બોટાદ તા.6

 લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.7ના મંગળવારે યોજાનાર છે. ત્યારે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ 2019 હેઠળ નોંધાયેલ શ્રમયોગીઓ/ કર્મચારીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજુર કરવાની રહેશે. કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહિ. આ જોગવાઈ અનુસાર રોજમદાર/ કેજયુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકકદાર રહેશે. જે કોઈ માલિકા જોગવાઈ વિરૂધ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj