(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર,તા.8
ભાવનગરમાં સામાન્ય મતદારોની સાથે લાઈનમાં ઊભા રહીને ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ લોકશાહીના પર્વ પર પોતાનો કિંમતી મત આપ્યો હતો.ત્રીજા તબક્કાના મતદાનમાં લોકો વધુ મા વધુ મતદાન કરે તેવો સંદેશો આપ્યો હતો.ભાવનગર શહેરના રીંગરોડ તેજસ્વી સ્કૂલ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy