આઇટીઆઇમાં પાર્ટ ટાઇમ ફ્રી તાલીમ વર્ગ યોજાશે

Local | Rajkot | 28 June, 2024 | 03:35 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
સરકારી ઔદ્યોગિક કામદાર તાલીમ વર્કશોપ (આઇ.ટી.આઇ.) શેડ નં.43 ડબલ્યુ, ઉદ્યોગનગર ભકિતનગર, રાજકોટ. ફોન નં. 0281-2362748 ખાતે નવા સત્રનાં ટેલરીંગ એન્ડ કટીંગ ટ્રેડમાં (લેડીઝ / જેન્ટસ / ચાઇલ્ડના ડિઝાઇનીંગ વસ્ત્રોનું પ્રેકટીકલ તાલીમ કાર્ય સાથે તાલીમ)  અને પેઇન્ટીંગ (ગ્લાસ પેઇન્ટીંગગ્રાફી હેન્ડ/સાઇનબોર્ડ/સ્પ્રે વર્ક/સ્કેલ ડ્રોઇંગ/ગણિત/ભૂમિતિ/થિયરી/કોઇપણ ફી વગર તાલીમ પાર્ટટાઇમ આપવામાં આવે છે .

તેમાં પ્રવેશ મેળવવા માટે ઓછામાં ઓછું ધોરણ-7 પાસ કે તેથી વધુ અભ્યાસ અને ઉંમર તા. 31-7-2024ના રોજ 14 વર્ષ પુરા કરેલ હોય અને તેથી વધુ વર્ષ વયનાં ઉમેદવારો પ્રવેશને પાત્ર રહેશે. જેના ફોર્મનું વિતરણ વહેલા તે પહેલાનાં ધોરણે વિનામૂલ્યે આ સંસ્થા ખાતે કચેરી સમય દરમ્યાન કરવામાં આવે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj