અમરેલીમાં ભારે ગરમી વચ્ચે મતદાન દરમ્યાન મતદારો માટે સરબતની વ્યવસ્થા

Lok Sabha Election 2024 | Amreli | 08 May, 2024 | 12:25 PM
સાંજ સમાચાર

લોકસભા સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન કેન્દ્ર પર મતદારોને છાંયડો મળી રહે અને અસહ્ય તાપ અને રક્ષણ મળી રહે તે માટે મતદાન મથકો પર શેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં મતદારો માટે ગરમીના સમયગાળા દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરબત તેમજ કોલ્ડ્રીંકસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

લોકશાહીના પર્વમાં મતદાન માટે આવતા મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj