જામનગર તા.8
જામનગર જિલ્લામાં સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાનની પાત્રતા ધરાવતા મતદારો મતદાન કરી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના 90 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોમાં મતદાનને લઈને અનેરો જોશ જોવા મળી રહ્યો છે.
જામનગરના 93 વર્ષની વય ધરાવતા મુકુન્દરાય પુરોહિતે મતદાન કરી વરિષ્ઠોને મતદાન કરવા અપીલ કરી હતી તથા યુવાઓને મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. આ સિવાય પણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો સવારથી જ મતદાનની ફરજ નિભાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy