જામનગર નજીક આવેલ મોરકંડા પાસે ગઇકાલે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં અજાણ્યા વાહને અલ્ટો કારને ઠોકરે લેતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની ઠોકરને કારણે કાર ડિવાઇડર ઉપર ચડી ગઇ હતી. અલ્ટો કારના ચાલકને ઇજા થતા 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy