મતદાન દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના ખીરધાર ગ્રામ્ય વિસ્તારના એક બુથ ઉપર ફરજ પર હાજર પોલીસકર્મીઓએ મત આપવા આવેલ અશક્ત મહિલાની મદદે આવી બુથ સુધી લઈ જવામાં આવ્યા હતા ત્યારે મહિલાએ મત આપી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
(તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy