મુંબઈ: સોશ્યલ મીડિયા પર બે યુવાનોનો એક વિડિયો વાઈરલ થયો છે જેમાં બાઈકને ઠંડીથી બચાવવા માટે બે યુવાનો એને પોતાના ઘરમાં પાર્ક કરી દે છે. જો ઘર બંગલા ટાઈપનું હોય અને બાઈકને ઓસરી કે પછી ઘરની રૂમમાં લઈ જાય તો વાત ઠીક છે, પણ ભાઈસાહેબનું ઘર 14માં માળે છે. આ વિડિયોમાં યુવાનો બાઈકને લિફટમાં મૂકીને 14માં માળે લઈ જાય છે અને 14માં માળના પેસેજમાંથી ગાડી ડ્રાઈવ કરીને ઘરની અંદર ડ્રોઈંગ રૂમમાં લઈ જાય છે. આ વિડિયો જોઈને કેટલાકને પોતાની યુવાનીના દિવસો બાદ આવી ગયા તો કેટલાકને લાગ્યું કે દારૂ પીધા પછી જ કોઈ આવું કારસ્તાન કરી શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy