મહાનગરપાલિકાના પાર્કિંગમાં દિવસોથી અનઅધિકૃત રીતે પડેલા વાહનો લોક કરાયા

Local | Jamnagar | 28 June, 2024 | 02:45 PM
સાંજ સમાચાર

જામનગર મહાનગરપાલિકાના વાહન પાર્કિંગમા લાંબા સમયથી ખાનગી વાહનો પાક્રિગ કરેલ છે તેવી ફરિયાદો અને અખબારી અહેવાલો આવ્યા હતા. જેને લઈ  મનપાની સિક્યુરિટી ટીમ દ્રારા ગેરકાયદેસર પાર્કિગમાં રાખેલ 9 વાહનનો લોક મારવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી.જો કે મહાનગરપાલિકાના પાર્કિગમા ચોવીસ કલાક થી વધુ સમય વાહન પાર્ક કોઈને કરવા દેવા ન જોઈએ. જો પાર્ક કરે તો વાહન માલિક સામે પગલા લેવા જોઈએ  તેવો સુર ઉઠ્યો છે.

(તસ્વીર: હિતેષ મકવાણા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj