વાંકાનેરમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

Lok Sabha Election 2024 | Morbi | 06 May, 2024 | 11:35 AM
સાંજ સમાચાર

 વાંકાનેર શહેરમાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ હેઠળ ચાલતા અલગ અલગ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા ટ્રસ્ટીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે સૂત્રો તથા બોર્ડ સાથે જોડાઈ નાગરિકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા પ્રયાસો કર્યા હતા.
(તસ્વીર અને અહેવાલ: લીતેશ ચંદારાણા-વાંકાનેર)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj