તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્ટિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર શહેરની પે. સેન્ટર ક્ધયા શાળા ખાતે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શાળા પરિવાર સહભાગી બનેલ. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ શાળાના આચાર્યા બહેન તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy