(વિપુલ હિરાણી) ભાવનગર, તા.17
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, ઉપેન્દ્ર ભરતભાઇ મકવાણા રહે.રાંદલમાંનો ચોક, કરચલીયા પરા,ભાવનગરવાળા જુના બંદર, રેલ્વેના પાટા પાસે આવેલ શૌચાલયમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો તથા બિયર ટીન મળી આવ્યા હતા .જ્યારે આરોપી ઉપેન્દ્ર ભરતભાઇ મકવાણા રહે.રાંદલમાંનો ચોક,કરચલીયા પરા,ભાવનગર નાસી છૂટ્યો હતો.
પોલીસે વિદેશી દારૂની 204 બોટલ તથા બિયર ટીન-48 ભરેલ પેટી-2 કિ.રૂ.4,800/- મળી કુલ રૂ.27,600/-નો મુદ્દામાલ કબજે કરે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy