વઢવાણ, તા.17
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છ થી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે છેલ્લા બે દિવસમાં હાઇવે પર અકસ્માતના અનેક બનાવો બન્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા કલ્પના ચોકડી નજીક ટેન્કર ગાડીએ ટ્રક પાછળ ટક્કર મારતા અકસ્માત સજાયો હતો જેમાં ટેન્કર ચાલકના ડાઇવર ક્લિન્ડરને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો.
અકસ્માત થતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સજાયા હતા ત્યારે હાઇવે ઉપર એલ એન ટી કંપની ની ઈમરજન્સી સેવા આપતી ગાડીને અને તાલુકા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy