રાજકોટ,તા.17
પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિનો આજે જન્મદિવસ છે. તેઓ રાજકોટ નજીકના ગૌરીદળ ગામના યુવા પત્રકાર છે. તેમણે 35 વર્ષ પુણ કરી, 36મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. જીજ્ઞેશ પ્રજાપતિ વર્ષોથી જુદી જુદી પ્રેસ-મીડિયા સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
સતત કાર્યશીલ રહી, પોતાના વિસ્તારમાં બનતી તમામ ઘટનાઓ તેમજ વિકાસ કાર્યોની માહિતીને માધ્યમો સુધી પહોંચાડતા રહ્યા છે. આજે તેમને મો. 82007 71513 ઉપર અઢળક શુભેચ્છાઓ મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy