જામનગર તા.17: રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારની સુચનાથી મહાનગરપાલિકાના તંત્રએ હોટેલો રેસ્ટોરેન્ટા હોસ્પિટલો, શાળાઓ, ટ્યુશન ક્લાસ જેવા 191 સ્થળોએ સીલીંગની કામગીરી કર્યા બાદ હવે આ સીલ થયેલા સ્થળોએ સીલ ખોલવા ધંધાર્થીએ 300 મંજૂરી પ્રક્રિયાના ફાયર સ્ટેશનમાં ભરવાની વ્યવસ્થા જાહેર કરી છે.
જેમાં કેટેગરી મુજબના ધંધાર્થીઓ, પર પ્રોફેશ્નલોએ રૂ.300ના સ્ટેમ્પ ટેમ્પ પેપર ઉપર સોગંદનામું રજુ કરીને પોતાના સ્થળે નિયમ મુજબની વ્યવસ્થા ગોઠવી, મંજુરી 30 દિવસમાં મેળવવાની શરતે તંત્ર દ્વારા સીલ ખોલી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નિતિ મુજબ ધંધાર્થીઓએ કઈ શરતોનું પાલન કરવાનું રહેશે, ક્યા વિભાગોના કયા- કયા ડોક્ટયુમેન્ટ જોઈશે તેની સાથે મંજુરીની પ્રક્રિયાની ગાઈડલાઈન -તંત્રએ જાહેર કરી છે. જેનું પાલન. ફરજીયાત છે.
સરકારની સુચનાથી કોર્પોરેશન દ્વારા તા.26થી નોટીસો આપવાની કામગીરી બાદ તા.28મી મે થી શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ખાણી-પીણીના સ્થળો, શહેર ફરતેના 11 કીલોમીટરની લંબાઈના બાયપાસ પરના ફુડઝોન, ગાર્ડન રેસ્ટોરેન્ટસ, શહેરમાં આવેલી શાળાઓ, ટ્યુશન ક્લાસીસ તેમજ હોટેલોને સીલ મારવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત તા.9 જુન સુધીમાં તંત્રની ટીમોએ હમવમવ જીઓએ દેવસમાં પ્રક્રિયા અને એનઓસી સેફ્ટીની ચા કરવાની રહેશે.
વગરના, ફાયર એનઓસી હોય પણ રિન્યુ કરાવવામાં આવ્યા હોય તેવા તેમજ બિલ્ડીંગના વપરાશની પરવાનગી ન હોય તેવા 191 સ્થળો સીલ કરવામાં આવ્યા હતા.સીલ કરાયેલા સ્થળોમા 72 શાળાઓ,પ8ટ્યુશન કલાસીસ અને 39 હોટલો રેસ્ટોરન્ટસને ફુલલી સીલ અનેક 22 હોસ્પિટલોને આંશિક સીલ કરાયા હતા. આવી હોય અથવા હૈં આવતો હોય તેવા કિસ્સાઓમાં ટાઉ સ્ટેમ્પ ઉપર બોન્ડ આપીને હાલ હેઠળ જે તે બાંધકામ કરનારાએ રેગ્યુલરાઈઝ પ્લાન સાથે નિયત કરવામાં આવશે.
તંત્રએ આમ 191 સ્થળોએ કામગીરી કર્યા બાદ તા.15 જુન સુધીમાં ફાયર એનઓસી રજુ કરનાર, રિન્યુઅલ કરનાર તેમજ વપરાશની પરવાનગી રજુ કરનારી7 શૈક્ષણિક સંસ્થાઓ અને એક રેસ્ટોરેન્ટ મળીને આઠ સ્થળો ઉપર સીલ ખોલી આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તંત્ર દ્વારા વિવિધ શરતોને આધિન રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું આપીને નિયમ મુજબની મંજુરીની પુર્તતા 30 દિવસોમાં કરી લેવાની શરતે લોકોના ધંધાના સ્થળો ખોલી આપવા નિર્ણય કર્યાની જાહેરાત કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy