જામનગરમાં શનિવારે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં અચાનક મેઘાનું આગમન થયું હતું. ધીમી ધારે પડેલા વરસાદને કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. અચાનક ખાબકેલા વરસાદને કારણે લોકોને રેઇન સ્નાન કરવું પડયું હતું.
જો કે, થોડી જ મિનિટોમાં વરસાદે ખમૈયા કરતા વાતાવરણમાં બફારાનું જોર વધ્યું હતું. કાલાવડ નાકા બહાર ઉપરાંત દરબારગઢ, સેન્ટ્રલબેંક રોડ, હવાઇ ચોક, દિગ્વિજય પ્લોટ વિસ્તાર, પંચેશ્ર્વર ટાવર રોડ, બેડી ગેઇટ અને ટાઉનહોલ સુધીના વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy