મીનુ જસદણવાલાને "ધ રિયલ હીરોસ -2024” એવોર્ડ એનાયત

Local | Rajkot | 17 June, 2024 | 03:31 PM
સાંજ સમાચાર

મીનુ જસદણવાલા ને "ધ રિયલ હીરોસ -2024" એવોર્ડ અને રૂ.50,000/- ની ઈનામી રકમ શિક્ષણ અને સાયકલ ગિફ્ટિંગ સેવા બદલ આપવામાં આવ્યો હતો.અમી મોદીના શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 15 લોકોને આ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી.પ્રખ્યાત લેખક જય વસાવડાએ મીનુ જસદણવાલાને આ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj